Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

કરોડોના બીટકોઈન કૌભાંડમાં આરોપીઓની મિલ્કત ટાંચમાં લેવા ગૃહ વિભાગનો આદેશ :4,25 કરોડની મિલ્કત ટાંચમાં લેવાશે

ગાંધીનગર :કરોડોના બીટકોઈન કૌભાંડ કેસમાં આરોપીઓની મિલ્કત ટાંચમાં લેવા ગૃહ વિભાગ દ્વારા આદેશ  કરાયો છે એક અંદાજ મુજબ ગૃહ વિભાગના આ આદેશ બાદ 4.25 કરોડની મિલકતો ટાંચમાં લેવાશે મિલકતોની હરાજી કરી કૌભાંડની રકમ વસુલવામાં આવશે.

(10:12 pm IST)