Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

AMC ના નેશનલ અબઁન હેલ્થ સેન્ટરના કમઁચારીઓની હડતાળ :300થી વધુ કર્મીઓએ સુત્રોચાર કર્યા

અમદાવાદના રાયપુર આસ્ટોડિયા દરવાજા પાસેના મ્યુનિસિપલ બગીચામા AMC ના નેશનલ અબઁન હેલ્થ સેન્ટરના કમઁચારીઓ પડતર માગણીઓને લઈને હડતાળ પર ઉતયાઁ છે ૩૦૦થી વધુ કમઁચારીઓએ બેઠક બોલાવીને સુત્રોચ્ચાર કયાઁ હતા

ત્રણ દિવસથી માસ સીએલ બાદ આ કર્મચારીઓ હડતાળ પર ઉતયાઁ છે અને સુરતમાં ચાલી રહેલ હડતાળને સમર્થન જાહેર કરાયુ છે

(2:12 pm IST)