Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

વડોદરા ગેસ લિ.એ CNGમાં કિલોદીઠ રૂપિયા 3.25નો ભાવ વધારો ઝીક્યો

વડોદરા :હાલ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આસમાને છે. ત્યારે અધુરામાં પૂરુ હવે ઓટો ફ્યુઅલ સીએનજીના ભાવમાં પણ ભડકો થયો છે. વડોદરા ગેસ લિમીટેડે સીએનજીમાં કિલોદીઠ રૂપિયા 3.25નો ભાવ વધારો કરતા નવો ભાવ રૂપિયા 54 થયો છે

  અત્યાર સુધી વીજીએલના સીએનજીનો ભાવ પ્રતિ કિલો રૂપિયા 50.75 હતો ત્યારે ભાવવધારા બાદ હવે ગ્રાહકોએ રૂપિયા 54 પ્રતિ કિલોએ ચૂકવવા પડશે.

 
(12:20 pm IST)