Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

પૂજય બાપુને ભૂલકાંઓની અંજલિ

ગઇકાલે ગાંધી જયંતિ નિમિતે અમદાવાદના સાબરમતી આશ્રમમાં એક સ્કૂલનાં બાળકો આવી પહોંચ્યા હતાં અને તેમણે બાપુની પ્રતિમા પર પુષ્પ અને હાર અર્પણ કર્યાં હતાં.(૧.૫)

(11:47 am IST)