Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

મહાત્મા ગાંધીજીના આશીર્વાદથી ગુજરાતમાં શરૂ થયું હતું સૌ પ્રથમ ઓટોમોબાઇલ યુનિટ

 

અમદાવાદ :મોટાભાગના લોકોને એવું હશે કે SAIC મોટરે ટેક ઓવર કરેલો હાલોલનો જનરલ મોટર્સનો પ્લાન્ટ ગુજરાતનું પ્રથમ ઓટોમોબાઈલ યુનિટ છે. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે હાલોલ પ્લાન્ટ શરૂ થયો તેના પાંચ દાયકા પહેલા વડોદરામાં એક કાર મેનુફેક્ચરિંગ યુનિટ શરૂ થયુ હતુ. પણ મહાત્મા ગાંધીના આશીર્વાદથી શરૂ થયો હતો.

(10:44 pm IST)