Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે કર્યું શાળાઓમાં સ્ટિંગ ઓપરેશન :શિક્ષકોની ભરતી બાબતે ભ્રસ્ટાચારના કર્યા આક્ષેપ

 

ગાંધીનગર :કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે સ્કૂલમાં શિક્ષકોની ભરતી તેમજ વિદ્યાર્થીઓની સંખ્યા બાબતે સ્ટીંગ ઓપરેશન કરી ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. કિરીટ પટેલે જણાવ્યું હતું કે તેમણે કુલ 4 સ્ટિંગ ઓપરેશન કર્યા છે. જેમાં શિક્ષકો માટે 1રૂપિયા લઇને ભરતી કરવામાં આવતી હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો

  કિરીટ પટેલે જણાવ્યું કે તેમણે ગાંધીનગરના 20 કિલોમીટરની આસપાસ સ્ટિંગ ઓપરેશન કર્યું છે. અને મામલે મુખ્યપ્રધાન રૂપાણીને ફરિયાદ કરી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું .

(11:21 pm IST)