Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ગુજરાત રાજ્યની અનોખી પહેલ ઇ-એફ.આઇ.આરનો વિરમગામ ખાતે જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : ગુજરાત સરકાર દ્વારા ઇ.એફ.આઇ.આર એપ્લિકેશન લોન્ચ કરવામા આવી છે જે વિરમગામ રેલવે પોલીસ સ્ટેશન ખાતે પ્રચાર પ્રસાર અને જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો જેમા પશ્ચિમ રેલવે અમદાવાદના પોલીસ અધિક્ષક IPS શ્વેતા શ્રીમાળી, વિરમગામ નગરપાલિકાના પ્રમુખ ચેતનભાઇ રાઠોડ, ઉપપ્રમુખ દીપાબેન ઠક્કર સહિત પોલીસ અધિકારીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

(6:37 pm IST)