Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

કેન્‍દ્રીય મંત્રી ધર્મેન્‍દ્ર પ્રધાન સાથે રામભાઇ મોકરીયાની મુલાકાત

ગુજરાતના રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ કેન્‍દ્રીય મંત્રી ધર્મેન્‍દ્ર પ્રધાન સાથે મુલાકાત કરી હતી. આ તકે ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ, સીઓએલ ઇન્‍ડીયા કો.(જુનાગઢ)ના ડાયરેકટર ભરતભાઇ ગાજીપરા ઉપસ્‍થિત રહ્યા હતા. જે તસ્‍વીરમાં નજરે પડે છે.

(4:27 pm IST)