Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

અમૂલનું 6256 કરોડનું ટર્નઓવર દૂધ ઉત્પાદકોને બોનસ અપાયું

 

અમૂલ ડેરીની શનિવારે મળેલી 72મી વાર્ષિક સાધારણ સભામાં 1200 દૂધ મંડળીના 3000 સભાસદો હાજર રહ્યા હતા. જેમાં અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારે રૂ.230 કરોડના ભાવફેર (બોનસ)ની જાહેરાત કરી હતી. અમૂલ ડેરીના લાખ ઉત્પાદકોને બોનસનો લાભ મળશે. અમૂલ ડેરીમાં કુલ 109.39 કરોડ કિલોગ્રામ દૂધ સંપાદન કરવામાં આવ્યું છે. સંઘે 64 ટકા દૂધ પેકીંગ કરીને બજારોમાં વેચાણ કરેલું છે.

(11:17 pm IST)