Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

કુપોષણ નિયંત્રણની પૂર્ણા યોજનાનું લોન્ચિંગ

અમદાવાદ,તા.૩: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કુપોષણ નિયંત્રણની પૂર્ણા યોજનાની શરૂઆત કરાવી હતી. રાજ્યવ્યાપી પોષણ અભિયાનનો પ્રારંભ કરાવતા રૂપાણીએ કહ્યું હતું કે, નાગરિક જીવનની ફિટનેસ મહત્વનું પરિબળ છે. જનઆંદોલન તરીકે આને આગળ લઇ જવાની જરૂર છે.

(9:57 pm IST)