Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

બાવળીયાએ સમાજ સાથે દગો કર્યો, મંત્રીપદ મેળવવા ભાજપમાં જોડાયા : અમિત ચાવડા

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે કોંગ્રેસે કુંવરજીભાઈને ઘણું આપ્યુ છે, તેઓને અમારા પક્ષે પાંચ - પાંચ વખત ધારાસભ્ય બનાવ્યા છે તેઓએ સમાજ અને જનતા સાથે દગો કર્યો છે, મંત્રીપદ મેળવવા માટે ભાજપમાં જોડાયા છે

(3:41 pm IST)