Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

ગુજરાતમાં ભારે તો દક્ષિણ ગુજરાતમાં આજે અતિ ભારે વરસાદ પડશેઃ સ્કાયમેટ

સ્કાયમેટના વાઈસ પ્રેસીડેન્સ શ્રી મહેશ પાલાવતના જણાવ્યા મુજબ વેરાવળમાં ૨, સુરતમાં દોઢ અને અમદાવાદમાં સવા ઈંચ વરસાદ આજે સવાર સુધીમાં પડયો છેઃ આજે ગુજરાતમાં ભારે અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડશેઃ જયારે પંજાબ, હરીયાણા, દિલ્હી, રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળશેઃ ૯મી સુધી દિલ્હી, એન.સી.આર.માં વરસાદની સંભાવના ઓછી

(11:50 am IST)