Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

મોડીસાંજે નવસારીમાં વરસાદ :સુરતના અનેક વિસ્તારમાં મેઘમહેર

સુરત :દક્ષિણ ગુજરાતમાં સોમવારે મોડી સાંજે નવરસારીમાં પણ વરસાદની આગમન થયું હતું. જયારે  સુરતના અડાજણ, રાંદેર, પીપળજ, ડુમ્મસ, કતારગામ, વરાછા, અઠવાલાઇન, મજુરગેટ, ખટોદરા, વેસુ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.વરસાદના આગમનથી લોકોએ ગરમી અને બફારામાંથી રાહત મેળવી હતી.

(10:08 pm IST)