Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

અમદાવાદ સેટેલાઇટ ગેંગરેપ : પીડિતાના વકીલે સીબીઆઈને તપાસ સોંપવા હાઇકોર્ટમાં માંગ કરી

અમદાવાદ :ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદના ચકચારી દુષ્કર્મ કેસની સુનવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટમાં પીડિતાના વકીલે સીબીઆઈને તપાસ સોંપવાની માંગ કરવામાં આવી હતી. સીઆરપીસીની કલમ 164 અંતર્ગત 24 કલાકમાં નિવેદન ના નોંધાવ્યું હોવાની તેમાં રજુઆત કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ ગેરવર્તણૂંક કરી હોવાની હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે

(8:56 am IST)