Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

અમદાવાદમાં વરસાદની આડમાં ઔદ્યોગિક એકમોએ ખારીકટ કેનાલમાં છોડ્યું પ્રદુષિત પાણી

પાંચ કરોડના ખર્ચે સાફસફાઈ કરાયેલ કેનાલમાં પ્રદુષિત પાણી મામલે શાસકો મૌન

અમદાવાદના ઔદ્યોગિક એકમો પ્રદુષણ ઓકવામાં બેફામ બન્યા છે વરસાદનો લાભ લઈને કેમિકલયુક્ત પાણી ખારીકટ કેનાલમાં છોડ્યું હતો પ્રદુષિત પાણી કેનાલમાં પાણી છોડતા ફુવારારૂપે ઉડયું હતું જોકે મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકોનું ભેદી મૌન સામે આવ્યું છે તાજેતરમાં   5 કરોડનો ખર્ચ કરી ખારીકટ કેનાલની સાફસફાઈ કરાવી હતી ત્યારે કેનાલમાં પ્રદુષિત પાણી છોડાઈ રહયું છે

(12:10 am IST)