Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

વલસાડના તિથલ દરિયામાં ભરતીના મોઝામાં બે યુવાનો તણાયા :એકને બચાવી લેવાયો

   ફોટો tithal
વલસાડના  તિથલ દરિયામાં ભરતીના મોઝામાં એક યુવક તણાયો ગયો છે તિથલના દરિયામાં  ન્હાવા પડેલા બે યુવક પૈકી એક  યુવક ભરતીના મોઝામાં ખેંચાયો હતો તિથલ દરિયા કિનારે ન્હાતા વેળાએ આ ઘટના બની હતી જોકે  સ્થાનિક તરવૈયા ઓએ યુવકને બચાવ્યો હતો

(8:19 pm IST)