Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

પાટણમાં ચાલુ કારમાં યુવતિ ઉપર વકીલ પંકજ વેલાણી સહિત બે શખ્સોનું દુષ્‍કર્મ

પાટણઃ મોતીસા વિસ્તારમાં દરગાહ પાસે કારમાં યુવતી સાથે દષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ. આ મામલે યુવતીએ બે શખ્સો વિરુદધ ફરિયાદ નોંધાવી છે. જેમા જાણીતા વકીલ પંકજ વેલાણી અને એક શખ્સ સામે ફરિયાદ કરવામાં આવી હતી. A ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ થતા આ ઘટના અંગે પોલીસ તપાસ કરી કરી છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા અન્ય એક અરેરાટી ફેલાવનાર અમદાવાદ સેટેલાઇટ ગેંગરેપ કેસમાં પણ યુવતી આવીજ ઘટના બની હતી. જેમા હવે એકબાદ એક નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. અને મામલો કોર્ટ સુધી પહોંચી ગયો છે.

(5:30 pm IST)