Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

શુક્રવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રાજ્યના ૯ બસ સ્ટેશન, ડેપો અને વર્કશોપનું લોકાર્પણ : 5 ડેપો વર્કશોપનું ઇ-ખાતમુહૂર્ત કરાશે

લીબડી,દેવભૂમિ દ્વારકા,મોરબી અને જેતપુરમાં ડેપો - વર્કશોપના ખાતમુહૂર્ત

શુક્રવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રાજ્યના ૯ બસ સ્ટેશન, ડેપો અને વર્કશોપનું લોકાર્પણ : 5 ડેપો વર્કશોપનું  ઇ-ખાતમુહૂર્ત કરાશે લીબડી,દેવભૂમિ દ્વારકા,મોરબી અને જેતપુરમાં ડેપો - વર્કશોપના ખાતમુહૂર્ત કરાશે ,આ પ્રસંગે રાજ્યના વરિષ્ઠ મંત્રીઓ ઉપસ્થિત રહેશે
 

(10:20 pm IST)