Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

નારણ રાઠવા- અમીબેન યાજ્ઞીક- મનસુખભાઈ માંડવીયા અને પરષોતમભાઈ રૂપાલાએ શપથ લીધા

ગુજરાતમાંથી ચુંટાયેલ કોંગ્રેસના નારણ રાઠવા તથા અમીબેન યાજ્ઞીક, જયારે ભાજપના મનસુખભાઈ માંડવીયા તથા પરસોત્તમભાઈ રૂપાલાને ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુએ રાજયસભાના સાંસદ તરીકે શપથ ગ્રહણ કરાવ્યા હતા.

(4:23 pm IST)