Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

નોર્થ સાઉથ ટ્રફના લીધે મધ્ય - ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદી સંભાવના : સૌરાષ્ટ્ર - કચ્છમાં નથી

હવામાન ખાતાએ જણાવ્યુ છે કે નોર્થ સાઉથ ટ્રફના લીધે તા.૬-૭ (શુક્ર - શનિ) મધ્ય અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના છે, જો કે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની શકયતા નથી, હાલ દેશમાં પશ્ચિમ રાજસ્થાન સિવાય કયાંય હિટવેવ નથી : આજે બપોરે ૩ વાગ્યે રાજકોટમાં ૩૯.૨ ડિગ્રી સાથે ૧૨ કિ.મી.ની ગતિએ ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે : ગરમીમાં આંશિક ઘટાડો થતા શહેરીજનોને થોડી રાહત મળી છે

 

(3:22 pm IST)