Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

સુરતઃ જમીન પ્રકરણમાં વસંતભાઇ ગજેરાની જામીન અરજીની કાલે સુનાવણી

રાજકોટ, તા. ૩ :  સુરતના પોષ વિસ્તાર રૂઢ વેસુની કિંમતી જમીન પ્રકરણમાં જેલહવાલે રહેલ પાટીદાર અગ્રણી અને હિરાના ઉદ્યોગપતિ વસંતભાઇ ગજેરાની જામીન અરજીની સુનાવણી ગઇકાલે યોજવાની હતી પરંતુ ભારતબંધના એલાનને પગલે સુનાવણી મોકૂફ રહી હતી જે તા. ૪ના બુધવારે યોજાનાર છે. સુરતમાં વેસુની જમીનના બોગસ દસ્તાવેજ આધારે જમીન હસ્તગત કરી હોવાની ફરીયાદમાં વસંતભાઇ ગજેરાની ધરપકડ થઇ હતી.

(11:49 am IST)