Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

હવે ફી નિયમન મુદ્દે 18મીએ સુપ્રીમકોર્ટમાં સુનાવણી

અમદાવાદ :સુપ્રીમ કોર્ટમાં ફી નિયમન મુદ્દે યોજાનારી સુનાવણી લંબાવાઈ છે. પહેલા ચોથી એપ્રિલે સુનાવણી હાથ ધરાવાની હતી. પરંતુ હવે 18 એપ્રિલે સુનાવણી હાથ ધરાશે.18 એપ્રિલ પહેલા વાલીઓને ફી મામલે રાહત મળવાની શક્યતા નહીંવત છે.18 એપ્રિલ સુધી તો વાલીઓએ સ્કૂલ સંચાલકોની મનમાની સહન કરવી પડશે.

(1:04 am IST)