Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

અમદાવાદઃશાળામાં ફી વધારાના કારણે વાલીઓનો વિરોધ

પ્રાઈવેટ શાળાઓમાં થતા ફી વધારાને કારણે વાલીઓનો વિરોધ : શાળામાં થતી બેફામ લૂંટના કારણે વાલીઓમાં રોષ : વિવિધ પોસ્ટરો સાથે મોટી સંખ્યામાં વાલીઓએ ભેગા થઈને વિરોધ કર્યો

 

(4:33 pm IST)