Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

તાપી જિલ્લાના વ્યારામાં વહેલી સવારથી કમોસમી વરસાદ :ખેડૂતોમાં ચિંતા : પાક નિષ્ફળ જવાની ભીતિ

તાપી જિલ્લાના વ્યારમાં આજે વહેલી સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે.વ્યાર આસપાસના વિસ્તારોમાં વેહલી સવારથી ઝરમર વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.ત્યારે કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ જાય તેવી સ્થિતી ઉભી થઈ છે.જેન લઈને ખેડૂતોની ચંતામાં વધારો થયો છે

(1:28 pm IST)