Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

ચરોતરમાં વાદળછાયું વાતાવરણ : આણંદમાં કાળાડિબાંગ વાદળો :અનેક સ્થળોએ વરસાદ

આણંદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ચરોતરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના કારણે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. આણંદમાં કાળાડિબાંગ વાદળો છવાયા છે અને અનેક સ્થળો પર ઝરમર વરસાદ શરૂ થઇ ગયો છે.

(1:26 pm IST)