Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

અમદાવાદમાં દિવાળીના તહેવારોમાં મેડિકલ ઇમર્જન્સીની સ્તુત્ય વ્યવસ્થા ગોઠવાઈ

અમદાવાદ :દિવાળીનાં તહેવારોમાં સમયે કોઇને મેડિકલ ઇમરજન્સી ઉભી થાય તો. ?આ સમસ્યાના નિવારણ માટે મેડિકલ એસો. દ્વારા એક સ્તુત્ય વ્યવસ્થા કરાઇ છે. કેટલાક ડોકટરોની પેનલ ગોઠવાઇ છે. જેમાં દરેક વિસ્તારમાં કેટલીક હોસ્પિટલોના દાકતરો પોતાની તેમના અમુક સ્ટાફ સાથે ક્લિનીક અથવા જેતે હોસ્પિટલમાં હાજર રહેશે જેથી દર્દીને સમસ્યા નડે નહીં.

(10:17 pm IST)