Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

વડનગરમાં 2000 વર્ષ જૂના હાડપિંજરના અવશેષો મળ્યા

પ્રાચીન નગર વડનગરમાંથી શોધકર્તાઓને 2000 વર્ષ જૂનુ હાડપિંજર મળી આવ્યુ છે. એએસઆઈના સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાડપિંજરના અવશેષો .પૂર્વે બીજી સદીથી લઈને ઈસવિસનની પહેલી સદી સુધીના હોઈ તેવી શક્યતા દર્શાવી છે. શોધકર્તા ડો. નિરજ રાયના જણાવ્યા પ્રમાણે હવે અવશેષોના ડીએનએ ટેસ્ટિંગ અને પ્રાથમિક તપાસ કરવામાં આવી રહી છે.

(2:04 pm IST)