Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

અરવલ્લી જિલ્લાને મળશે વધુ એક મેડિકલ કોલેજ : જમીનની થઇ ફાળવણી : આયુષ કચેરીના અધિકારીઓએ લીધી સ્થળ મુલાકાત

અરવલ્લી જિલ્લાને વધુ એક મેડિકલ કોલેજનો લાભ મળવા જઇ રહ્યો છે. માટે મોડાસામાં આયુર્વેદિક કોલેજ માટે જમીનની ફાળવણી પણ થઇ ગઇ છે. કોલેજ નિર્માણ માટે ફાળવાયેલી જમીન નવ હેકટર  જેટલી છે  માટે આયુષ કચેરીના અધિકારીઓએ સ્થળની મુલાકાત પણ લીધી છે. કોલેજ સાથે સાથે પરિસરમાં 50 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલનું નિર્માણ કરાશે.

(1:59 pm IST)