Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ અનંત એસ દવેની પસંદગી રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારી

અમદાવાદ :ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ અનંત એસ દવેની પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે અનંત દવેના નામ પર મહોર મારી છે.

 ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસની સુપ્રીમ કોર્ટના જજ તરીકે બદલી થતા નવા ચીફ જસ્ટિસની નિમણુંક કરાઈ. જસ્ટિસ અનંત દવે આગામી દિવસમાં ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે શપથ લેશે.

 

(1:51 pm IST)