Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

સુરતના કેબલ બ્રીજ પર ડાન્સ કરતી પ્રિયાના વીડિયોએ સોશ્યલ મીડિયામાં મચાવી છે ધૂમ

કડવા ચોથની રાત્રીએ પતિએ કર્યો શૂટ ;10 લાખથી વધુ લોકોએ નિહાળ્યો

 

સુરતઃ શહેરની એક મહિલા કેબલ બ્રીજ પર ડાન્સ કરી રહી છે. વીડિયો કડવા ચોથની રાત્રીનો છે. મહિલાના પતિએ વીડિયો શૂટ કર્યો હતો. સોશિયલ મીડિયા પર 10 લાખ કરતા વધુ વખત વીડિયો જોવાઈ ગયો છે. વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યા બાદ મહિલા ખૂબ ફેમસ થઈ ગઈ છે

  વીડિયો સુરતમાં રહેતી પ્રિયા ગોલાની નામની મહિલાનો છે. તેમના પતિ વિજય ગોલાનીએ કડવા ચોથના દિવસે વીડિયો શૂટ કર્યો હતો. વીડિયોમાં પ્રિયા  સુરતમાં આવેલા કેબલ બ્રીજ પર સારી પહેરીને શાનદાર ડાન્સ કરી રહી છે. અંગે વાત કરતા પ્રિયાના પતિ વિજય ગોલાનીએ કહ્યું કે, પ્રિયાને ડાન્સ કરવાનો ખૂબ શોખ છે. તેને વીડિયો બનાવવાનો ખૂબ શોખ છે. જેથી અમે કડવા ચોથના દિવસે ફરવા જતા હતા દરમિયાન કેબલ બ્રીજ પરથી પસાર થયા હતા. તો પ્રિયાએ કહ્યું કે, મારે અહીં ડાન્સ કરવો છે, તો તેણે ડાન્સ કર્યો અને મેં તે વીડિયો શૂટ કર્યો હતો. હાલ તો પ્રિયાનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્

(1:03 am IST)