Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

કોંગ્રેસ મહિલા મોરચાને મજબૂત બનાવશે :NSUI માં પ્રિયદર્શિની બ્રિગેડ તૈયાર કરશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જંગમાં ઉતારશે

અમદાવાદ :કોંગ્રેસે હવે તેની મહિલા મોરચાને મજબૂત બનવવાનું આયોજન કર્યું છે. મહિલાઓને પ્રાધાન્ય આપવા હવે કોંગ્રેસ એનએસયુઆઈમાં વિદ્યાર્થિનીઓની ભરતી કરશે. તેને પ્રિયદર્શીની બ્રિગેડ નામ આપશે. આ વિદ્યાર્થિનીઓને ખાસ પ્રકારની તાલીમ આપીને ચૂંટણી જંગમાં ઉતારશે. કોંગ્રેસનો દાવો છે કે એનએસયુઆઈમાં જોડાનારી વિદ્યાર્થિનીઓને સ્થાનીક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણી લડવી હશે તો તેમને તક આપવામાં આવશે.

(5:50 pm IST)