Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

અમદાવાદમાં દિવાળી પહેલા આરોગ્ય વિભાગનું ચેકીંગ

જાણીતા મીઠાઇના વેપારીઓને ત્યાંથી નમૂના લીધા

અમદાવાદમાં દિવાળી પહેલા કોર્પોરેશને આળસ મરડી શહેરના જાણીતા મીઠાઇના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યુ હતુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ગ્વાલિયા, રસરંજન અને નરોડા જીઆઈઆડીસીમાં આવેલા ક્રિષ્ના ડેરીના મેન્યુફેક્ચર યુનિટી પરથી નમુના લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી.

(12:25 am IST)