Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

કાલથી ગુજરાત હાઇકોર્ટના વકીલોની અનિશ્ચિત કાલીન હડતાલ : જસ્ટિસ અકીલ કુરેશીની બદલીનો વિરોધ કરશે.

અમદાવાદ ;આવતી કાલથી ગુજરાત હાઇકોર્ટના વકીલો હડતાલ પર ઉતરશે જસ્ટિસ અકીલ કુરેશીની મુંબઇ હાઇકોર્ટમાં ટ્રાન્સફરનો વિરોધ કરવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટ એસોસિએશને ટ્રાન્સફરનો વિરોધ કર્યો છે.અને  આવતીકાલથી ગુજરાત હાઇકોર્ટના વકીલ અનિશ્ચિત કાલીન હળતાળ પર જશે અને અકીલ કુરેશીની ટ્રાન્સફરનો વિરોધ કરશે.

(6:27 pm IST)