Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

દીવના દગાચીના રહેણાક વિસ્તારમાં પાચ ફૂટની ધામણ નાગ નીકળ્યો

 

દીવના દગાચીના રહેણાક વિસ્તારમાં પાચ ફૂટની ધામણ નાગ નીકળતા વનવિભાગના કર્મચારીએ નાગ ને પકડીને જંગલમાં સુરક્ષિત સ્થળે મુક્તા લોકોએ રાહત નો સ્વાસ લીધો હતો  અને વન વિભાગના કર્મચારી નો આભાર માન્યો.હતો 

(1:13 am IST)