Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

અમદાવાદથી ભુજ આવતા આર્મીમેનની બેગ ગાયબ :AK -47 રાયફલ,ATM કાર્ડ,આર્મિકાર્ડ અને બે મોબાઈલ ગુમ :તુરત 02836-220095 / 9825024324.ઉપર જાણ કરવા અપીલ

 

અમદાવાદથી સયાજી એક્સપ્રેસ ટ્રેન નંબર 19115થી ભુજ આવી રહેલ આર્મીમેનની બેગ ગાયબ થઇ છે બેગમાં AK -47 રાયફલ, ATM કાર્ડ,આર્મિકાર્ડ અને સેમસંગ અને નોકિયાના મોબાઈલ સહીત બેગ ગાયબ થઇ છે

  અંગે ગાંધીધામ રેલવે પોલીસમાં મામલો નોંધાયો છે જોપ કોઈને આ પ્રકારની બેગ સાથે શંકાસ્પદ વ્યક્તિ જોવાઈ તો તુરત ગાંધીધામ રેલવે પોલીસનો  02836-220095 / 9825024324.

ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે .

(12:47 am IST)