Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

૩૦૦ કરોડના ખર્ચે GPS ગોઠવવા નિર્ણય ગાંધીનગરમાં યોજાયેલ ક્રાઇમ કોન્ફરન્સ

 ગાંધીનગર તા. ર :.. આજે ગાંધીનગર ખાતે રાજયના પોલીસ અધિકારીઓની અગત્યની ક્રાઇમ કોન્ફરન્સ મળી હતી. આ બેઠકમાં રાજયમાં રૂ. ૩૦૦ કરોડના ખર્ચે જીપીએસ સીસ્ટમ પોલીસ વાહનોમાં ગોઠવવામાં આવશે અને રાજયના પોલીસ સ્ટેશનોમાં જયાં જરૂરીયાત હશે તે મુજબ રીનોવેશન કાર્ય હાથ ધરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. (પ-૩૧)

 

(4:59 pm IST)