Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

અમદાવાદના સીજી રોડના દુકાનદારોએ પણ પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે :ફી નક્કી

અમદાવાદના લોકોએ હવે સીજીરોડ પર પોતાના વાહનો પાર્કિંગમા મુકવા પડશે. ત્યાંના દુકાનદારોએ પણ પાર્કિંગનો ચાર્જ ચુકવવાનો રહેશે

  ..આ માટે ફી પણ નક્કી કરાઇ છે. ટુ વ્હિલર માટે 5 રૂપિયા રીક્ષા માટે 10 તથા ફોર વ્હિલર માટે 20 રૂપિયા ચુકવવાના રહેશે. આના સંદર્ભમા બસ સેવા પણ આરંભ કરવામા આવશે.

(10:06 am IST)