Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

રાધનપુરના ધરવડી ગામ પંચાયતની કચેરીમા ચોર કોમપ્યુટર ઉઠાવી ગયા

રાધનપુરના ધરવડી ગામ પંચાયતની કચેરીમા ચોરોએ પોતાની હાથ કી સફાઇ દેખાડી છે. ચોરોએ રાતના સમયે ગ્રામ પંચાયત કાર્યાલયના તાળા તોડીને  કોમપ્યુટર ઉઠાવી ગયા હતા. ચોરોની હાથ ચાલાકીએ પોલિસને પણ અચંબિત કરી દીધી હતી. રાધનપુર ગ્રામ પંચાયતે પોલિસમા ફરિયાદ નોંધાવતા પોલિસે ફરિયાદ નોંઘી આગળની તપાસ હાથ ધરી છે.

(10:01 am IST)