Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

વડોદરામાં મોબાઈલ ટેબલ પર મુકતા બ્લાસ્ટ

બેટરી વધુ પડતી ગરમ થતા યુવક મોબાઈલ બતાવવા ગયો હતો

વડોદરામાં મોબાઇલમાં બ્લાસ્ટ થયો હતો. વડોદરાના અનિલ યાદવ નામના યુવકે પાણી ચોક વિસ્તારમાં આવેલી મોબાઇલ શોપમાંથી મોબાઇલ ખરીદ્યો હતો. જો કે મોબાઇલની બેટરી વધુ પડતી ગરમ થતા વેપારીને યુવક મોબાઇલ બતાવવા માટે ગયો હતો. જો કે વેપારીએ કોઇ જ ફોલ્ટ નથી એમ કહીને પરત કર્યો હતો. જો કે યુવકે મોબાઇલ ટેબલ પર મુકતા જ મોબાઇલમાં બ્લાસ્ટ થયો હતો.

(12:38 pm IST)