Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

રતની લાજપોર જેલમાં મહિલા કેદીનું મોત : યોગ્ય સારવારના અભાવે મોત થયાનો આક્ષેપ

સુરતની લાજપોર જેલમા પાસા હેઠળ મહિલા કેદીનું મોત થયું છે. મહિલાના પરિવારજનોએ તેણીને યોગ્ય સારવાર ન થવાને કારણે મૃત્યુ થયું છે અને તેના માટે જેલ તંત્ર જવાબદાર છે તેવો આરોપ મુકયો છે. સાથે સાથે એ આરોપ મુકયો હતો કે તેમને બિમાર મહિલાને પોલિસે મળવા પણ દીધા નહતા. પરિવારજનોએ મોટી સંખ્યામા જેલ પર જઇને વિરોઘ નોંધાવ્યો હતો

(10:00 am IST)