Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

બનાસકાંઠાના વાવ પાસે સરહદી વિસ્તારમાંથી પાકિસ્તાની ઝડપાયો

બનાસકાંઠાના વાવ પાસેની સરહદી વિસ્તારમાંથી પાકિસ્તાની ઝડપાયો છે. સમલી ગામની સીમમાંથી લોકોએ આ પાકિસ્તાની શખસને ઝડપ્યો છે. વાવ પોલીસે આ ઝડપાયેલા વ્યક્તિને અગાઉ અસ્થિર મગજનો હોવાનુ જણાવાયુ હતુ. જો કે બાદમાં તપાસ કરતા તે પાકિસ્તાની હોવાનુ સામે આવ્યુ હતું.

(9:56 am IST)