Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

છારાનગરમાં પોલીસ દમન મામલે આઠ લોકોની જમીન અરજી મંજુર

આઠ લોકોમાં ત્રણ વકીલ, પ્રેસ ફોટોગ્રાફર સહિતના લોકોનો સમાવેશ

અમદાવાદ ;અમદાવાદના  છારાનગરમાં પોલીસ દમનના મામલે કુલ આઠ લોકોની જામીન અરજી સેશન્સ કોર્ટે મંજૂર કરી છે. જેમાં ત્રણ વકીલ, પ્રેસ ફોટોગ્રાફર સહિતના લોકોનો સમાવેશ થાય છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે છારાનગરમાં દારૂની રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. અને આ મામલે પોલીસે 29 લોકો સામે કડક કાર્યવાહી કરી હતી.

(9:54 am IST)