Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓએ છારાનગરની લીધી મુલાકાત

અમદાવાદના છારાનગરમાં પોલીસે કરેલા કથિત દમનના વિરોધમાં હવે કોંગ્રેસે પણ ઝંપલાવ્યુ છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના કોંગી નેતાઓએ છારાનગરની મુલાકાત લીધી છે. તેમણે પીડિતો સાથે મુલાકાત કરી તેમની વ્યથા જાણી હતી

(9:53 am IST)