Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

અમદાવાદમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા :2500 કિલો ફરાળી લોટ જપ્ત

 

અમદાવાદ:ફરાળી લોટમાં થતી ભેળસેળને અટકાવવા માટે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અમદાવાદ શહેરના કઠવાડા વિસ્તારમાં આરતી ગૃહ ઉધોગ નામની ફેક્ટરીમાં શ્રી ફરાળી અને નીલકંઠ ફરાળીના પેકેટ જપ્ત કર્યા હતા અંદાજીત 2500 કિલો ફરાળી લોટ ઝડપી લેવામાં આવ્યો છે. હજુ પણ રાજ્યમાં જે જગ્યાએ ફરાળી લોટ બનાવી રહેલી ફેક્ટરીઓ હશે ત્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા તેમજ તપાસની કામગીરી કરવામાં આવશે તેમ જણાવાયું હતું .

(10:28 pm IST)