Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

હવે અમદાવાદના બીઆરટીએસ કોરિડોરમા લાલબસ સાથે એસટી બસ પણ પ્રવેશ કરશે

 

અમદાવાદ :રાજય સરકાર અને અમદાવાદ મ્યનિસીપલ કોર્પોરેશનની બેઠકમાં અમદાવાદના શહેરીજનોની સુવિધા હેતુ એક મહત્વનો નિર્ણય લેવાયો છે. બેઠકમાં બીઆરટીએસ કોરિડોરમા લાલબસ સાથે એસટી બસ પણ પ્રવેશ કરી શકશે તેવો નિર્ણંય કરાયો છે જેથી ટ્રાફિક સહિત એસટી બસને પણ સુવિધા રહે તેવું તંત્રનું માનવું છે

   જોકે નિર્ણય પ્રાયોગિક ધોરણે માત્ર ત્રણ માસ માટે રહેશે ત્યારબાદ આગળ માટે નિર્ણય કરવામા આવશે.

(10:32 pm IST)