Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

અમદાવાદમાં ખાણીપીણી બજાર હટાવાતાં મામલો હાઇકોર્ટ પહોંચ્યો:વૈક્લ્પિક સુવિધા વિના જ હટાવાયા

 

અમદાવાદની જાણીતી લો ગાર્ડન પર ખાણીપીણીની બજારને હટાવાઇછે  ગરમાગરમ ફૂડ માટે જાણીતી બજારનો મામલો ગરમાઇ ગયો છે. અને સમગ્ર મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. ખાણીપીણીની બજાર ચલાવતા અહીંના વેપારીઓ કોર્પોરેશનની કામગીરી સામે હાઇકોર્ટમાં જઇને તંત્રએ વૈક્લ્પિક સુવિધા વિના કોર્પોરેશને બજાર હટાવ્યું હોવાની રજૂઆત કરી છે. ત્યારે સમગ્ર મામલે હવે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે

(11:11 pm IST)