Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

શ્રી રામ જય રામ, જય જય રામ

આજે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામનો જન્મદિવસ છે. આજનો દિવસ ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં રામનવમીના પાવન પર્વ તરીકે ઉજવવામાં આવે છે. આજે ચૈત્રી નવરાત્રિનો પણ અંતિમ દિવસ છે. લોકડાઉનના કારણે મંદિરોમાં સામુહિક પ્રાર્થના અને પૂજા નહીં થાય. લોકો પોતપોતાના ઘરે ભગવાન શ્રીરામની તસવીર સમક્ષ દિવો કરી પ્રાર્થના કરી આશિર્વાદની કામના કરી રહ્યા છે.

(11:38 am IST)