Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

અમદાવાદમાં ડોર ટુ ડોર સર્વેમાં 2 કેસ પોઝિટિવ મળ્યા : દર્દીઓ વાયરસથી અજાણ

અમદાવાદમાં ડોર ટુ ડોર સર્વેમાં 2 કેસ પોઝિટિવ મળ્યા છે. આ કેસના દર્દીઓ કોરોના વાઈરસથી અજાણ હતા. હાલ આ વ્યક્તિઓ સારવાર હેઠળ છે.

(12:53 am IST)
  • દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 1946એ પહોંચી :1726 એક્ટિવ કેસ : 167 દર્દીઓ સ્વસ્થ થયા : 56 લોકોના મોત લોકડાઉનનું પાલન કરવા અને ઘરની બહાર અહીં નીકળવા અપીલ : બાળકો અને વૃધ્ધોની વિશેષ તકેદારી રાખવી હિતાવહ access_time 9:05 pm IST

  • લગભગ 9000 તબલીગી જમાતના સભ્યોને અને તેમના સંપર્કમાં આવનારાઓને ક્વોરેન્ટાઇન કર્યાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યું છે access_time 8:02 pm IST

  • એચઆઇવી પોઝીટીવ દર્દીઓને દવા મળી રહેશે : પુરતા સ્ટોકની વ્યવસ્થા : આવા દર્દીઓએ નજીકના વિહાન કેન્દ્ર કે એઆરટી કેન્દ્રનો સંપર્ક કરવો : દવાની બુક અને બોટલ સાથે રાખવી જેથી પ્રવેશ બંધી હોય ત્યાં પુરાવા દર્શાવી શકાય : કોરોનાના કારણે લોકડાઉનની સ્થિતિ વચ્ચે ગુજરાત સ્ટેટ એઇડસ કંટ્રોલ સોસાયટીએ કરેલ વ્યવસ્થા બદલ રાજકોટના આરડીએનપી પ્લસ (ફોન ૦૨૮૧ ૨૨૨૭૩૨૨) દ્વારા આભાર વ્યકત : વધુ માહીતી માટે મો.૯૮૨૪૪ ૨૯૦૦૦ ઉપર સંપર્ક કરવા સંસ્થાના પ્રમુખ જગદીશભાઇ પટેલની યાદીમાં જણાવાયુ છે access_time 11:23 am IST