Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

બિહાર કોંગ્રેસના પ્રભારીપદે શકિતસિંહ ગોહિલની વરણી!

સિધ્ધાર્થ પટેલને મહારાષ્ટ્ર- ગોવાના પ્રભારી પદે નિમણૂંક થવા સંભાવના

રાજકોટ, તા.૨: કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ આરોગ્ય મંત્રી શ્રી શકિતસિંહ ગોહિલને મોટી જવાબદારી સુપ્રત થયેલ છે. બિહારના પ્રભારી પદે સી.પી.જોષીના સ્થાને હવે તેમને જવાબદારી સોંપવામાં આવી છે. જયારે ફરી એકવાર મહારાષ્ટ્ર પ્રમુખ શ્રી સિધ્ધર્થ પટેલને ફરી એકવાર મહારાષ્ટ્ર- ગોવાના પ્રભારી પદે નિયુકતિ થઈ રહયાનું પણ જાણવા મળે છે.

(4:14 pm IST)