Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પરિણામો

જિલ્લા પંચાયત:  31 / જાહેર: 31
  ભાજપ વિજેતા :   31
  કોંગ્રેસ વિજેતા   :  00

 

 તાલુકા પંચાયત
  કુલ:     231 / જાહેર:  229
  ભાજપ:  ૧૯૬
  કોન્ગ્રેસ:    ૩૩

 

  નગરપાલિકા
  કુલ :  81 / જાહેર: 81
  ભાજપ : 75
  કોંગ્રેસ :  4
   અન્ય:   2

(10:26 pm IST)
  • વડોદરા 8 તા. પં.માં 29 બેઠકોનાં પરિણામ જાહેર :તાલુકા પંચાયતમાં પણ ભાજપનો દબદબો : તા.પં. 24 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો :અત્યાર સુધી કોંગ્રેસનાં ફાળે 5 બેઠકો આવી access_time 12:17 pm IST

  • ગોંડલ નગર પાલિકામાં ભાજપની ક્લીન સ્વિપ: તમામ 44 એ 44 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય :તાલુકા પંચાયતની 22 માંથી 20 ભાજપની જીત :તાલુકા પંચાયત માં કોંગ્રેસને માત્ર 1 સીટ મળી:રાજકોટ જિલ્લા પંચાયતની ગોંડલ ની 5 માંથી 5 સીટો ભાજપનો વિજય access_time 1:07 pm IST

  • રર એપ્રિલથી મે સુધી ભરપૂર લગ્નગાળોઃ કોર્પોરેશનના ૪૦ હોલના બુકીંગ હાઉસફુલ : આગામી રર એપ્રિલથી શહેરમાં ભરપૂર લગ્નગાળો હોઇ મ.ન.પા.ના ૪૦ જેટલા કોમ્યુનીટી હોલમાં મે મહીનાના અંત સુધીમાં બુકીંગ હાઉસફુલ થઇ ગયા છેઃ પારડી રોડ, પૂ.રણછોડદાસ કોમ્યુનીટી હોલ અને પેડક રોડ પરના કોમ્યુનીટી હોલની જબ્બર ડીમાન્ડ access_time 3:00 pm IST